GSEB questions in gujrati
GSEB questions in gujrati
ભક્તકવિ દયારામને પ્રાચીનતાના મોતી વર્ષતા છેલ્લા ૨સમેથ તરીકે કોણે
ઓળખાવ્યા છે?
(A) કવિ નર્મદ
(B) કવિ ઇલપતરામ
(C) કનૈયાલાલ મુનશી
(D) કવિ ન્હાનાલાલ
‘અખો એટલે ઉદ્ધવજી અને દયારામ એટલે ગોપી' કવિઓની આવી
સરખામણી કોણે કરી હતી?
(A) કવિ ન્હાનાલાલ
(B) કવિ દલપતરામ
(C) ઉમાશંકર જોશી
(D) સ્વામી આનંદ
‘અખો એટલે ઉધ્ધવજી અને દયારામ એટલે ગોપી' કવિઓની આવી
સરખામણી કોણે કરી હતી?
(A) કવિ ન્હાનાલાલ
(B) કવિ દલપતરામ
(C) ઉમાશંકર જોશી
(D) સ્વામી આનંદ
નીચે દર્શાવેલ કૃતિઓ પૈકી ઊર્મિકવિ ન્હાનાલાલની કૃતિ જણાવો.
(A) ભક્તિપ્રેમ
(C) વસંતોત્સવ
(B) વિશ્વગીત
(D) ઈન્દ્રાસન
ન્હાનાલાલ કવિએ નીચેનામાંથી કયું નાટક લખેલ હતું?
(A) ભગવદ્ ગીતા
(B) રામલીલા
(C) રાસલીલા
(D) વિશ્વગીતા
‘ડોલનશૈલી’ માં નાટકો કોણે લખ્યા છે?
(A) સુરેશ દલાલ
(B) જયંતી દલાલ
(C) ન્હાનાલાલ
(D) શામળ
ગુજરાતી સાહિત્યની મહાનવલકથા સરસ્વતીચંદ્રના લેખકનું નામ
છે.
(A) કનૈયાલાલ મુનશી
(C) ગૌરીશંકર જોશી
(B) ગોવર્ધનરામ ત્રિપાઠી
(D) મધુસુદન ઠાકર
“સરસ્વતીચંદ્ર” નવલકથાનાં લેખક કોણ હતા ?
(A) દલપતરામ
(B) ગોવર્ધનરામ ત્રિપાઠી
(D) નર્મદ
(C) નવલરામ
ગુજરાતની પ્રસિધ્ધ નવલકથા ‘સરસ્વતીચંદ્ર'ના સર્જક કોણ હતા?
(A) કવિ દલપતરામ
(C) ગોવર્ધનરામ ત્રિપાઠી
(B) ઝવેરચંદ મેઘાણી
(D) કવિ સુંદરમ્
‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના કુલ કેટલા ભાગ છે?
(A) ત્રણ
(C) પાંચ
(B) ચાર
(D) બે
કવિ બોટાદકરનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો.
(A) નિર્ઝરિણી
(C) રાસરંગિણી
228) કવિ બોટાદકરનું પૂરું નામ જણાવો.
પ્રેમચંદ ભગવતપ્રસાદ બોટાદકર
(B) રતનશંકર મોહનદાસ બોટાદકર
(C) પ્રભાશંકર રવિશંકર બોટાદકર
(D) દામોદ૨ ખુશાલક૨ બોટાદકર
કવિ બોટાદકરનું કયું કાવ્ય માના વાત્સલ્યભાવને ૨જૂ કરે છે?
(A) જ્યોતિધામ
(B) બાની ચીમટી
(C) જનની
(D) નમાવી બા આવી
મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાર્થના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના
પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ'ના લેખક/અનુવાદકનું
નામ જણાવો.
(A) કનૈયાલાલ મુનશી
(B) ગોવર્ધનરામ ત્રિપાઠી
(C) નરસિંહરાવ દિવેટિયા
(D) કવિ ન્હાનાલાલ
સાહિત્યક - દિવાકર નરસિંહરાવ દિવેટિયા ખેડા જીલ્લામાં આસિસ્ટન્ટ કલેકટર
તરીકે નિમાયા હતા. 1912 માં તેમણે સ૨કારી નોકરીમાંથી નિવૃત્તિ લીધી.
તેમના લેખન દ્વારા તેઓ ગુજરાતી સાહિત્ય ક્ષેત્ર કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા.
તેમની શ્રેષ્ઠ કૃતિઓમાંની એક કૃતિ એટલે
(A) પ્રાણવિનિમય
(C) નૂપુરઝંકાર
(B) ભક્તિ પોષણ
(D) તત્વાર્થસૂત્ર
નીચેનામાંથી કોનું નામ સમર્થ ભાષાશાસ્ત્રી તરીકે જાણીતું છે?
(A) રા.વિ. પાઠક
(B) નરસિંહરાવ દિવેટિયા
(C) મહીપતરામ નીલકંઠ
(D) ન્હાનાલાલ
સાહિત્ય-દિવાકર નરસિંહરાવ દિવેટિયાનું જન્મસ્થળ જણાવો.
(A) સુરત
(B) વડનગર
(C) અમદાવાદ
(D) નડિયાદ
પ્રસિદ્ધ પ્રાર્થના “મંગલ મંદિર ખોલો, દયામય” ના રચિયતાનું નામ જણાવો.
(A) નરસિંહ મહેતા
(C) ગોવર્ધનરામ ત્રિપાઠી
(B) નરસિંહરાવ દિવેટિયા
(D) કવિ ન્હાનાલાલ
મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' આ પંક્તિ કયા કવિની છે?
(A) નરસિંહરાવ દિવેટીયા
(B) ઉમાશંકર જોષી
(C) કાકા કાલેલકર
(D) રઘુવીર ચૌધરી
સાહિત્યક-દિવાકર નરસિંહરાવ દિવેટિયા ખેડા જિલ્લામાં આસિસ્ટન્ટ કલેક્ટર
તરીકે નિમાયા હતા. 1912માં તેમણે સરકારી નોકરીમાંથી નિવૃત્તિ લીધી. તેમના
લેખન દ્વારા તેઓ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા તેમની
શ્રેષ્ઠ કૃતિઓમાંની એક કૃતિ એટલે
(A) પ્રાણવિનિમય
(C) નૂપુરઝંકાર
(B) ભક્તિ પોષણ
(D) તત્વાર્થસૂત્ર
પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ આનંદશંકર ધ્રુવનું જન્મસ્થળ જણાવો.
(A) તળાજા
(B) અમદાવાદ
(C) વડનગર
(D) ડભોઈ
સમર્થ સાહાર આચાર્ય આનંદશંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો.
(A) વિચારમાધુરી
(C) ચિંતાગ્રસ્ત
(B) કાવ્યવિચાર
(D) ગ્રંથાવલિ
બનારસ હિન્દી યુનિવર્સિટીના ઉપકુલપતિ હતા તેમજ તેમને ‘ડોક્ટર
ઓફ લિટરેચ૨’ ની પદવી એનાયત કરી હતી?
(A) ઉમાશંકર જોષી
(B) દિલીપ રાણપુરા
(C) નિરંજન ભગત
(D) આનંદશંકર ધ્રુવ
અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ
ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર
ન્હાનાલાલને “ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ" કહીને પોતાના શબ્દોમાં
કયા કવિએ બિરદાવ્યા હતા?
(A) મણિશંકર રત્નજી ભટ્ટ
(B) રમણભાઈ નીલકંઠ
(C) મણિલાલ નભુભાઈ
(D) મહાકવિ પ્રેમાનંદ
પ્રસિદ્ધ સાહિત્યકાર મણિશંકર રત્નજી ભટ્ટનું જન્મસ્થળ જણાવો.
(A) તળાજા
(B) શિનોર
(C) વેગણપુર
(D) ચાવંડ
ગુજરાતી સાહિત્યમાં ‘ખંડ કાવ્યનાં પિતા' કોને કહેવામાં આવે છે?
(A) સુરેશ જોષી
(C) નિરંજન ભગત
(B) મણિશંકર ભટ્ટ
(D) દલપતરામ
ગુજરાતીમાં ખંડકાવ્યો પ્રકાર ક્યા સાહિત્યકાર દ્વારા રચાયો?
(A) નર્મદ
(B) સ્નેહરશ્મિ
(C) કાંત
(D) દર્શક
ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્ય-સ્વરૂપના જનક કોણ ગણાય છે?
(A) બ.ક.ઠાકોર
(B) ઉમાશંકર જોશી
(C) કાન્ત
(D) નર્મદ
“કાન્ત” ઉપનામ કયા કવિનું છે?
(A) બ.ક.ઠાકોર
(B) મકરંદ દવે
(C) ગોવર્ધનરામ ત્રિપાઠી
(D) મણિશંકર ભટ્ટ
Post a Comment